Gmail Account ( જીમેલ ખાતું ) કઈ રીતે બનાવશો ?
નમસ્કાર
મિત્રો ,
આજે આપણે
જોઈશુ કે જીમેલ ખાતું કઈ રીતે બનાવી શકાય અને તેના ફાયદા - ગેરફાયદા વિશે સ્ટેપ બાય સ્ટેપ મુદ્દ્દા જોઈએ.
સૌપ્રથમ આપણે Email એટલે શું ? તેના વિશે જાણીએ.
આ ટેકનોલોજી ના યુગમાંં તમે રોજબરોજ નિતનવા મોબાઈલ વિશે સાંભળ્યું હશે. આપણને ઘણી વખત
મોબાઈલમાં ઘણા બધા નવા નવા ફંક્શન જોવા મળે છે. નિતનવી એપ વિશે તમે સાંભળતા હશો. જયારે
આપણે નવો મોબાઈલ લીધો હોય છે ત્યારે તેને પહેલી વખત સેટ અપ કરીએ છીએ ત્યારે તેમા આપણને
એક Gmail Account ની જરુર પડતી હોય છે ત્યારે આપણે મોબાઈલમાં Gmail Account કેવી
રીતે બનાવવું તેના વિશે જાણતા ન હોવાથી આપણે બીજા પાસે Gmail Account બનાવવા આપીએ
છીએ. આના વિશે આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જાણકારી
મેળવીએ.
સૌપ્રથમ આપણે Email એટલે શું ? તેના વિશે જાણીએ.
Email - ઈમેઈલ એટલે ઈન્ટરનેટ દ્વારા ટેક્ષ્ટ સંદેશો, ચિત્રો (ઈમેજ) , વીડીયો ફાઈલ વગેરે
મોકલવા માટે Email નો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે Email એકાઉન્ટ બનાવેલું હોય
તો તેનો તમે Email ના ઉપયોગ દ્વારા સંદેશાની આપ-લે સરળતાથી કરી શકો છો. આના માટે
તમારી પાસે ઈન્ટરનેટ નું જોડાણ, Email એકાઉન્ટ અને તમે જે વ્યક્તિ સાથે સંદેશાવ્યવહાર
કરવા ઈચ્છ્તા હોય તેમના Email Address (સરનામા) ની જરુર પડતી હોય છે.
Yahoo ! , Gmail , Rediffmail , Hotmail , Outlook વગેરે આ પ્રચલિત Email સેવાઓ છે.
Email ID (ઈ-મેઈલ સરનામું)
amit@gmail.com
યુઝરનામ - વપરાશકર્તા જ્યારે જે નામ ઉપર Email એકાઉન્ટ બનાવ્યુ હોય તેને યુઝરનામ કહે છે. તેને Email ID તરીકે પણ ઓળ્ખવામાં આવે છે.
At (@) - યુઝરનામ પછી હંમેેેેેશા
At (@) ચિહ્ન મુકવામાં આવે છે.
ડોમેન નામ (Domain Name) - તમે જોયું કે આપણે ઉપર મુજબ હોસ્ટ નામ ( gmail)
અને સાઈટ નો પ્રકાર (com) મળી ને ડોમેન નામ (Domain Name) બને છે.
વ્યક્તિગત Email ID (ઈ-મેઈલ સરનામું) - amit@gmail.com અથવા
seema123@gmail.com વગેરે જેવા હોય છે.
તમે રોજબરોજ મોબાઈલ નો ઉપયોગ કરતા હશો પણ તમારા મોબાઈલ માં
Email એકાઉન્ટ (ખાતું) બનાવવા માટે : -
સૌપ્રથમ
તમારે કોઈ પણ એક બ્રાઉઝર ખોલવાનું રહેશે. ઉદા. તરીકે ગુગલ નું પ્રચલિત બ્રાઉઝર - ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલવાનું રહેશે.
ત્યારબાદ હવે સર્ચ બોક્સ માં તમારે -

0 ટિપ્પણીઓ